ભેખડ ધસતા બે સગા ભાઈ સહિત પતિ-પત્નીના મોત, પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી માતમ છવાયો
મહેસાણાઃ કડીમાં માટીની ભેખડ ધસી પડતા કામ કરી રહેલા 10 જેટલા મજૂરો દબાઈ ગયા હતા. તેમાંથી 9 મજૂરોનાં મોત નીપજ્યા છે. જ્યારે એક મજૂરને હેમખેમ બચાવી લેવામાં આવ્યો છે. મૃતકોમાં...