રાજધાની દિલ્હીમાં લાગી શકે છે રાષ્ટ્રપતિ શાસન! BJPના 7 ધારાસભ્યોએ કરી માગ
Delhi: રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગી શકે છે. BJPના 7 ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગ કરી છે. તમને જણાવી દઈએ કે 7 ધારાસભ્યોએ રાષ્ટ્રપતિ શાસન લગાવવા રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો....