સ્માર્ટ ગામ એવા દેવરાજીયાના કોમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનને ખુલ્લું મુક્તા મુખ્યમંત્રી.
અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન જિલ્લાના સુવિધાસભર અને સ્માર્ટ ગામ એવા દેવરાજીયાની મુલાકાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.
ગાંધીનગરમાં રિપબ્લિક ઓફ સિંગાપોરના કોન્સલ જનરલ ચેઓંગ મિંગ ફુંગ સાથે સિંગાપોર અને ગુજરાત વચ્ચે રિન્યુએબલ એનર્જી, સ્માર્ટ સિટી અને સેમિકન્ડક્ટર સેક્ટર પર ચર્ચા કરતા સીએમ ભૂપેન્દ્ર પટેલ.
PM નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસરે અડાલજ ખાતે રક્તદાન શિબિર કાર્યક્રમમાં હાજરી આપતા સીએમ ભૂપેન્દ્ર પટેલ.
ભાવનગર ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડના 1,472 આવાસોનું લોકાર્પણ, 193 આવાસોનો કમ્પ્યુટરાઈઝ ડ્રૉ તેમજ 420 રિડેવલપમેન્ટ થયેલ આવાસોનું લોકાર્પણ કર્યું
ભાવનગરની આર્થિક કરોડરજ્જુ ગણાતા અલંગ શીપ રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (SRIA) દ્વારા આયોજિત સમારોહમાં ઉપસ્થિત રહી સ્થાનિક આગેવાનો અને ઉદ્યોગ અગ્રણીઓ સાથે સંવાદ સાધ્યો.
CM ભૂપેન્દ્ર પટેલે શ્રીકૃષ્ણજન્માષ્ટમીના પાવન પર્વે અમદાવાદ ઈસ્કોન મંદિરે ભગવાન શ્રીકૃષ્ણના મનોહર વિગ્રહના દર્શન કરી રાજ્યની ઉન્નતિ અને સુખાકારી હેતુ પ્રાર્થના કરી.
CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરથી વિડીયો કોન્ફરન્સ કરીને જિલ્લા કલેક્ટરો અને મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો પાસેથી લોકોના સલામત સ્થળે સ્થળાંતર, રેસ્ક્યુ, જીવન આવશ્યક પૂરવઠાની ઉપલબ્ધિ, રાહત રસોડા સહિતની કામગીરીની વિગતો મેળવી.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ધોલેરા ખાતે ખૂબ મોટું સેમિકન્ડક્ટર ઝોન તૈયાર થઈ રહ્યું છે.
આજે કચ્છ ખાતે દેશદેવી માઁ આશાપુરાના દર્શન તથા પૂજન-અર્ચન કરી રાજ્યની શાંતિ, સલામતી અને સર્વાંગીણ ઉન્નતિ હેતુ નિજમંદિરે પ્રાર્થના કરી હતી.
વડોદરાના સુભાનપુરા ખાતે આયોજિત જાહેરસભાને સંબોધન કરી ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક લીડથી વિજયી બનાવવા સૌને આહવાન કર્યું.
આણંદ ખાતે આયોજિત જાહેરસભામાં વિશાળ જનસમુદાયને સંબોધન કરીને લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું.
આણંદ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મિતેષભાઈ પટેલના સમર્થનમાં આયોજિત વિજય સંકલ્પ રેલીની એક ઝલક.
આણંદ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી મિતેષભાઈ પટેલના સમર્થનમાં આયોજિત વિજય સંકલ્પ રેલીની એક ઝલક.
આજે સુરેન્દ્રનગર લોકસભા મતક્ષેત્ર અંતર્ગત વિરમગામ, માંડલ, દેત્રોજ અને નલકાંઠા મતવિસ્તારની મોદી પરિવાર સભામાં પક્ષના કર્મઠ સાથીઓ અને સ્થાનિકો સાથેનો સંવાદ ખૂબ ઊર્જાદાયી બની રહ્યો.