September 13, 2024
MLA - VIRAMGAM

Hardik Patel

દેત્રોજ તાલુકામાં 75માં વનમહોત્સવ કાર્યક્રમ ગીતાપુર ગામે વિરમગામ ધારાસભ્ય હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
સુરેન્દ્રનગર લોકસભાની ચૂંટણી અંતર્ગત આજે મારી વિધાનસભાના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું.
આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિરમગામની પુણ્ય ધરા પરથી જનતાનો વિજયી હુંકાર થયો છે. વિરમગામ વિધાનસભાના ૩૩૬ બૂથમાંથી પધારેલા ૬૫૦૦ લોકોને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે માર્ગદર્શન તેમજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ કાર્યોની માહિતી આપી હતી.

Latest News

Videos

Past Year's News