May 9, 2024
MLA - GANDHINAGAR SOUTH

Alpesh Thakor

વિરમગામ, દેત્રોજ અને માંડલ તાલુકા ઠાકોર સમાજ દ્વારા આયોજિત સમૂહલગ્ન પ્રસંગે ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલાં પાડી રહેલાં નવદંપતિઓને સુખી અને સમૃદ્ધ લગ્નજીવનની શુભકામનાઓ પાઠવી.
ગાંધીનગર લોકસભાના જનપ્રિય સાંસદ અને ઉમેદવાર તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માન. શ્રી @AmitShah જી ના સાબરમતી વિધાનસભા ક્ષેત્રમાં આયોજિત ભવ્યાતિભવ્ય રોડ-શોમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો.

Latest News

Videos

Past Year's News