May 5, 2024

ગુજરાતની 26 સીટ પર BJPના કયા ઉમેદવારને ટિકિટ મળી, જુઓ લિસ્ટ

Gujarat lok sabha election 26 seat bjp candidate list

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં મતદાનનું આયોજન 7મી મેના દિવસે કરવામાં આવ્યું છે.

અમદાવાદઃ લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાં 7મી મેના દિવસે મતદાન યોજાવવાનું છે. ત્યારે ભાજપે અત્યાર સુધીમાં ઉમેદવારોની કુલ 5 યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતની તમામ 26 સીટ પર ઉમેદવારોની જાહેરાત થઈ ગઈ છે. જેમાં ઘણાં જૂના જોગીઓને રિપિટ કરવામાં આવ્યા છે. તો અમુક સીટ પર નવા ઉમેદવાર પર દાવ લગાવ્યો છે. આવો જાણીએ ગુજરાતમાં કઈ સીટ પર કયા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે.

ગુજરાતની 26 લોકસભા બેઠકના ઉમેદવારો

કચ્છ – વિનોદ ચાવડા
બનાસકાંઠા – ડૉ. રેખા ચૌધરી
પાટણ – ભરતસિંહ ડાભી
મહેસાણા – હરિ પટેલ
સાબરકાંઠા – શોભના બારૈયા
ગાંધીનગર – અમિત શાહ
અમદાવાદ પૂર્વ – હસમુખ પટેલ
અમદાવાદ પશ્ચિમ – દિનેશ મકવાણા
સુરેન્દ્રનગર – ચંદુ શિહોરા
રાજકોટ – પરશોત્તમ રૂપાલા
પોરબંદર – મનસુખ માંડવિયા
જામનગર – પૂનમ માડમ
જૂનાગઢ – રાજેશ ચુડાસમા
અમરેલી – ભરત સુતરિયા
ભાવનગર – નિમુ બાંભણિયા
આણંદ – મિતેષ પટેલ
ખેડા – દેવુસિંહ ચૌહાણ
પંચમહાલ – રાજપાલસિંહ જાદવ
દાહોદ – જસવંતસિંહ ભાભોર
વડોદરા – ડૉ. હેમાંગ જોશી
છોટા ઉદેપુર – જસુ રાઠવા
ભરૂચ – મનસુખ વસાવા
બારડોલી – પ્રભુ વસાવા
સુરત – મુકેશ દલાલ
નવસારી – સીઆર પાટીલ
વલસાડ – ધવલ પટેલ