May 7, 2024

‘ગોતી લો તમે ગોતી લો’ પણ નહીં મળે Motorola જેવું આ મોડલ ક્યાંય

Motorola: જો તમે ફોન પર વેબ સિરીઝ જોવો છો? મૂવી અથવા ટીવી શો જોવાના શોખીન છો, તો તમારે સારા અવાજ માટે સારા સ્માર્ટફોનની જરૂર પડશે. આજના સમયમાં લોકોને એવા ફોન પસંદ આવી રહ્યા છે જેમાં સારા સ્માર્ટફોનની જરૂર પડે છે. ત્યારે મોટોરોલા ભારતીય ગ્રાહકો માટે Moto g04 લોન્ચ કરવા જઈ રહી છે.

Moto g04 લોન્ચ
મોટોરોલા તેના ભારતીય ગ્રાહકો માટે એક નવો ફોન બજારમાં લાવવા જઈ રહી છે. જેમાં મોટોરોલા ભારતીય ગ્રાહકો માટે Moto g04 લોન્ચ કરી રહી છે . કંપની આ ફોનને 15 ફેબ્રુઆરીએ ગ્રાહકો માટે લોન્ચ કરશે. જોકે, લોન્ચ પહેલા જ કંપનીએ ફોનના કેટલાક ફીચર્સ જાહેર કરવામાં આવ્યા છે. જો તમારે શ્રેષ્ઠ મૂવીના અનુભવ કરવો છે તો તમે આ ફોન ખરીદી શકો છો. શ્રેષ્ઠ મૂવીના અનુભવ માટે આ મોટોરોલા ફોન ડોલ્બી એટમોસ સાઉન્ડ સાથે આવી રહ્યો છે.

ભારે સ્ટોરેજ
મોટોરોલાનો નવો ફોન Moto g04 પાવરફુલ પરફોર્મન્સ માટે 8GB રેમ સાથે લાવવામાં આવી રહ્યો છે. સ્ટોરેજની જો વાત કરવામાં આવે તો ફોનમાં 128GB સ્ટોરેજની સુવિધા આપવામાં આવશે. આ ફોનની ડિઝાઈનની વાત કરવામાં આવે તો કંપની 6.6 ઇંચ રાખવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ફોનને પ્રીમિયમ ડિઝાઇન સાથે લાવવામાં આવી રહ્યો છે. આવનાર ફોન AndroidTM 14 પર ચાલશે. તમને જણાવી દઈએ તે લૂકમાં એકદમ સ્લિમ જોવા મળશે.

કેવી રીતે એપલના અન્ય ફોનથી અલગ?
એપલની લેટેસ્ટ આઈફોન સીરીઝ (એપલ આઈફોન 15 સીરીઝ) પછી યુઝર્સ આવનારી સીરીઝ એટલે કે iPhone 16ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. iPhone 16 સિરીઝને લઈને ઘણા અહેવાલો સામે આવ્યા છે. એવું માનવામાં આવે છે કે Appleની આ શ્રેણી આ વખતે મોટી ડિસ્પ્લે સાઇઝ, કેમેરા લેઆઉટ, બેટરી લાઇફ અને જનરેટિવ AI ક્ષમતાઓના એકીકરણ સાથે વપરાશકર્તાઓનું ધ્યાન આકર્ષિત કરી શકે છે. જેના કારણે એવું પણ અંદાજો લગાવી શકાય કે આઈફોન 15 સીરીઝ કરતા આઈફોન 16નું વેચાણ વધારે થાય.