ફટકડી સાથે આ વસ્તુને મિક્સ કરી ચહેરા પર લગાવો, કરચલીઓ તો ક્યારેય દેખાશે નહીં
Benefits Of Alum: ફટકડીનો ઉપયોગ આપણે ઘરના કોઈ કારણસર કરીએ છીએ. પરંતુ અમે તમને ફટકડીના બીજા ફાયદાઓ વિશે જણાવીશું. જેની કદાચ તમને જાણ નહીં હોય. જો તમારા ચહેરા પર કરચલીઓની સમસ્યા છે તો તમે તેને ફટકડીના ઉપયોગથી તેને દૂર કરી શકો છો. આવો જાણીએ કે કેવી રીતે કરશો તેનો ઉપયોગ.
આ રીતે ફટકડીનો ઉપયોગ કરો
ફટકડી અને ગ્લિસરીન
ફટકડીમાં શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો હોય છે. જે ત્વચાને અંદરથી પોષણ આપે છે. ચહેરા પર લગાવવા માટે તમારે ગ્લિસરીનમાં ફટકડી તોંડીને નાંખવાની રહેશે. તમારી કાળી ત્વચાને તે દૂર કરશે.
ફટકડી અને ગુલાબજળ
ફટકડીનો તોંડીને તમારે તેમાં ગુલાબજળને મિક્સ કરવાનું રહેશે. ચહેરા પર 15 મિનિટ રાખો. આ પછી તમારે ઠંડા પાણીથી ચહેરાને ધોઈ લેવાનો રહેશે.
આ પણ વાંચો: iPhone SE 4માં મળશે આ ખાસ ફિચર
ફટકડીનું પાણી
ફટકડીના પાણીનો ઉપયોગ તમે ચહેરા પર રહેલી કરચલીઓ દૂર કરવા માટે કરી શકો છો. ફટકડીના મોટા ટુકડા લો અને તેને ચહેરા પર ઘસો. આ પછી તમારે તેને ઠંડા પાણીથી સાફ કરી લેવાનું રહેશે. તેનાથી ચહેરાની કરચલીઓ દૂર થશે.