January 23, 2025

સ્મૃતિ મંધાના બનાવી શકે છે આજે નવો રેકોર્ડ

INDW vs WIW: સ્મૃતિ મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝની મહિલા ટીમ સામે જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બેટિંગ એવી કરી કે બધા જોતાને જોતા રહી ગયા હતા. હવે તે ફરી નવો રેકોર્ડ બનાવી શકે છે.

ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવશે
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હાલમાં ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે T20 સિરીઝ રમી રહી છે. 2 મેચમાંથી ટીમ ઈન્ડિયાએ 1 મેચમાં જીત પ્રાપ્ત કરી છે. આજે સાંજે ફરી એક મેચ છે. જેમાં સ્મૃતિ મંધાના બીજી અડધી સદીની ઇનિંગ રમવામાં સફળ થશે તો તે નવો રેકોર્ડ બનાવવામાં સફળ થશે. સ્મૃતિ મંધાના વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીની છેલ્લી ટી-20 મેચમાં પોતાનું શાનદાર પ્રદર્શન કરી રહી છે. જો તે પ્રદર્શન ચાલું રહેશે તો તે વધુ એક રેકોર્ડ બનાવી દેશ. મહિલા T20 ઇન્ટરનેશનલમાં સ્કોરર પ્લસ રનની ઇનિંગ્સ રમનાર ખેલાડી બનશે.

આ પણ વાંચો: આકાશદીપે સિક્સર ફટકારી તો વિરાટ ચોંકી ગયો, વીડિયો થયો વાયરલ

મહિલા T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ પચાસ પ્લસ રનની ઇનિંગ્સ રમનાર ખેલાડી
સ્મૃતિ મંધાના – 29 ઇનિંગ્સ
સુઝી બેટ્સ – 29 ઇનિંગ્સ
સ્ટેફની ટેલર – 22 ઇનિંગ્સ
સોફી ડિવાઇન – 22 ઇનિંગ્સ
બેથ મૂની – 25 ઇનિંગ્સ