November 15, 2024

સનરાઈઝર્સ ચેન્નઈ સામે હારી પણ વિરાટે ફેન્સનું દિલ જીત્યું

અમદાવાદ: ક્રિકેટની સૌથી મોટી લીગની કાલથી શરૂઆત થઈ ગઈ છે. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સને જીત પ્રાપ્ત થઈ છે. આ મેચ હાર્યા બાદ પણ વિરાટ કોહલીએ એક રેકોર્ડ બનાવી લીધો છે. તેમણે T20 ક્રિકેટમાં 12000 રન બનાવવાની દીધા હતા.

આંકડાને સ્પર્શી શક્યા
ગઈ કાલની મેચમાં વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાં 12000 રન બનાવવાની ખૂબ નજીક છે. તેને 12000 રન પૂરા કરવા માટે 6 રનની જરૂર હતી અને તેણે તે રન ગઈ કાલે બનાવી દીધા છે. જેના કારણે T20 ક્રિકેટમાં 12000 રન બનાવનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ પહેલા વિરાટ કોહલીએ T20 ક્રિકેટમાં 11994 રન બનાવ્યા હતા. જેમાં ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક T20 અને તેની સાથે ફ્રેન્ચાઇઝ લીગ સમયે બનાવ્યા છે. જોકે અત્યાર સુધીમાં ખાલી 5 બેટ્સમેન 12000 રન બનાવી શકયા છે. જેમાં કિરોન પોલાર્ડ , ક્રિસ ગેલ, શોએબ મલિક, એલેક્સ હેલ્સ, ડેવિડ વોર્નર T20 ક્રિકેટમાં 12000 રન બનાવી ચુક્યા છે.

આ પણ વાંચો: ઋતુરાજ ગાયકવાડે કરી ધોનીની બરાબરી, પહેલી મેચમાં કેપ્ટન અને જીત..!

સામેલ કરવામાં આવશે
ટી20 ક્રિકેટમાં ક્રિસ ગેલે અત્યાર સુધીમાં સૌથી વધુ રન બનાવ્યા છે. જેમાં તેમણે 14,562 રન બનાવ્યા છે. વેસ્ટ ઈન્ડિઝના કિરોન પોલાર્ડે અત્યાર સુધીમાં 12900 રન બનાવ્યા છે. પાકિસ્તાનના ક્રિકેટર શોએબ મલિકે T20 ક્રિકેટમાં 13360 રન બનાવ્યા છે. હવે આપણે વિરાટ કોહલીની વાત કરીએ તો તેના આંકડા જોઈને તમે ઘણા પ્રભાવશાળી ગત સિઝનમાં તેણે 53.25ની એવરેજથી 639 રન બનાવ્યા હતા.

શાનદાર પ્રદર્શન કર્યું
IPL 2024 ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે બાજી મારી દીધી હતી. RCB ટીમને 6 વિકેટે હારવાનો વારો આવ્યો હતો. જોકે આ મેચમાં બંને ટીમના બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પર્ફોરમન્સ જોવા મળ્યું હતું. આરસીબીએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં CSKએ સરળતાથી લક્ષ્યને પ્રાપ્ત કર્યો હતો. RCBને હારનો સામનો કરવો પડ્યો પરંતુ આ ટીમમાં રહેલો એક ખેલાડી દરેકની નજરમાં આવી ગયો છે અને તેમના ખુબ વખાણ થઈ રહ્યા છે.