January 23, 2025

IPL 2024: આજે KKR અને LSG વચ્ચે ‘મહામુકાબલો’

IPL 2024: આજે KKR vs LSG વચ્ચે મેચ રમાવાની છે. આ મેચનું આયોજન કોલકાતામાં કરવામાં આવ્યું છે. બંને ટીમ હાલ સંપૂર્ણ રીતે તૈયાર છે. KKRની નજર આ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર પહોંચવાની છે. આજની મેચમાં કેવી રહેશે આવો જાણીએ.

ટેબલમાં પ્રથમ સ્થાન
KKR vs LSG પિચ રિપોર્ટની વાત કરવામાં આવે તો ઈડન ગાર્ડન્સ કોલકાતા ખાતે આજે રમાવાની છે. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમને આ પહેલા હારનો સામનો કરાવાનો વારો આવ્યો હતો. KKR છ પોઈન્ટ અને 1.528 ના પ્રભાવશાળી નેટ રન રેટ સાથે બીજા સ્થાન પર છે. જોકે બંને ટીમની આગલી મેચ હાર બાદ બંને ટીમ આમને સામને આવી રહી છે. આ વખતની આઈપીએલમાં ઈડન ગાર્ડન્સમાં માત્ર એક જ મેચનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: IPL 2024: આજે PBKS અને RR વચ્ચે ‘મહામુકાબલો’

બંને ટીમોની IPL સ્ક્વોડ

લખનઉ સુપર જાયન્ટ્સ: દેવદત્ત પડિકલ, માર્કસ સ્ટોઈનીસ, નિકોલસ પૂરન, આયુષ બદોની, ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (કેપ્ટન અને વિકેટકીપર), ક્રુણાલ પંડ્યા, રવિ બિશ્નોઈ, નવીન-ઉલ-હક, યશ ઠાકુર, અરશદ ખાન, અમિત મિશ્રા, મેટ હેનરી, મયંક યાદવ, યુદ્ધવીર સિંહ ચરક, કાયલ મેયર્સ, એશ્ટન ટર્નર, કૃષ્ણપ્પા ગૌતમ, દીપક હુડ્ડા, મણિમરણ સિદ્ધાર્થ, પ્રેરક માંકડ, મોહસીન ખાન, શમર જોસેફ, અર્શિન કુલકર્ણી.

કોલકાતા નાઈટ રાઈડર્સ: રિંકુ સિંહ, રમનદીપ સિંહ, મિચેલ સ્ટાર્ક, વૈભવ અરોરા,અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, વરુણ ચક્રવર્તી, સુયશ શર્મા, અનુકુલ રોય, મનીષ પાંડે, રહેમાનુલ્લા ગુરબાઝ, સાકિબ હુસૈન, હર્ષિત રાણા, દુષ્મંથા ચમીરા, શ્રીકર ભરત, નીતીશ રાણા, ફિલિપ સોલ્ટ (વિકેટમાં), સુનિલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), ચેતન સાકરીયા, શેરફેન રધરફોર્ડ, અલ્લાહ ગઝનફર