હર્ષ સંઘવીએ કહ્યું કે ભૂપેન્દ્ર પટેલનો દંડો લવ જેહાદ માટે વાગ્યો છે
Harsh Sanghavi: અમદાવાદમાં હર્ષ સંઘવીએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે હિન્દુત્વ એ માત્ર ધર્મ નહિ એક વિચાર અને સંસ્કાર છે. લવ જેહાદ માટે સરકાર પ્રયત્નશીલ છે, ભોળી દીકરીઓને ભર્માવામાં આવે છે. વધુમાં કહ્યું કે ભૂપેન્દ્ર પટેલનો દંડો લવ જેહાદ માટે વાગ્યો છે અને પોલીસ કામ કરી રહી છે.
આ પણ વાંચો: ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ, પોલીસ સબ ઇન્સ્પેકટર ફરિયાદી બન્યા
ભોળી દીકરીઓને ભર્માવાવા આવે છે
હર્ષ સંઘવીએ કહ્યું કે લવ જેહાદ માટે સરકાર પ્રયત્નશીલ છે. ભૂપેન્દ્ર પટેલનો દંડો લવ જેહાદ માટે વાગ્યો છે અને પોલીસ કામ કરી રહી છે. ભોળી દીકરીઓને ભર્માવામાં આવી રહી છે. અનેક લોકો તો ફરિયાદ કરવા પણ નથી આવ્યા. અમદાવાદ, સુરત, નવસારી, કચ્છમાં 16 કેસ સામે આવ્યા છે. સલીમ સુરેશ બની ને ભોળી દીકરીઓ ને ફસાવે તેને નહિં છોડવામાં આવે. જો ઓવેસી પોતાના ધર્મ માટે કહી શકે છે તો હું તો મારા રાજ્યમાં ભોળી દીકરીઓ માટે કંઈ પણ કરી શકું છું.