March 24, 2025

ગુજરાત પોલીસ પાસે 2277 લાશ એવી છે જેનું કોઈ રખેવાળ નથી

પોલીસ પાસે 2277 લાશ એવી છે જેનું કોઈ રખેવાળ નથી... લોકોની આત્માને શાંતિ મળે તે માટે ક્રાઈમ બ્રાન્ચનું ‘ઓપરેશન ઓળખ'... અકસ્માત કે હત્યા થયા પછી લાશ ન ઓળખાય તો શું થાય..? જાણવા માટે જુઓ Prime9 With Jigar