November 27, 2024

10 વર્ષ જૂનું આધાર થઇ જશે બંધ? એક ક્લિક પર જાણો તમામ માહિતી

  • આધાર કાર્ડને લઇને મોટા સમાચાર
  • UIDAIએ યૂઝર્સને આપી માહિતી 
  • યૂઝર્સને આધાર ડિટેલ અપડેટ કરવા કહ્યું

આધાર કાર્ડનો ઉપયોગ તો દરેક લોકો કરે છે. પરંતુ તેનાથી જોડાયેલા નિયમો અંગે ઘણા ઓછા લોકો ડાણે છે. અમે તમને કેટલીક વસ્તુઓ જણાવવા માંગીએ છીએ. જો આધારથી જોડાયેલી આ જાણકારી અંગે તમારી જાણવું જોઇએ. UIDAI યૂઝર્સને આધાર ડિટેલ અપડેટ કરવવા માટે કહી રહી છે. પરંતુ આ પહેલા તમારે કેટલીક વાતો જાણવી જરૂરૂ છે.

UIDAI 10 વર્ષ પહેલા બનેલા આધાર કાર્ડને અપડેટ કરાવવા માટે કહી રહ્યા છે. જ્યારે આવું કરવું અનિવાર્ય નથી. પરંતુ હવે તમારા મનમાં આ અંગે કેટલાક વિચારો આવતા હશે કે ક્યા અને કેવી રીતે અપડેટ કરવું જોઇએ તો આવો જાણીએ.
પાન કાર્ડ, આધાર કાર્ડ. પાસપોર્ટ, બેન્ક સ્ટેટમેન્ટ અને એડ્રેસ અપડેટ નથી તો પણ ઉપયોગ કરી શકો છો. UIDAI એ પહેલા તેને લઇને એક અપડેટ પણ જારી કરી હતી. આધાર અપડેટ કરાવવાથી તમારી તસવીર પણ અપડેટ થઇ જાય છે જે જરૂરી પણ હોય છે.

તમને જણાવી દઇએ કે આધારને 10 વર્ષ પૂરા થનારા યૂઝર્સ આ સુવિધાનો ઉપયોગ કરી શકે છે. આધાર અપડેટ થવાથી તમારી ઘણી મદદ થઇ શકે છે. UIDAI ખાસ કરીને યૂઝર્સને ડોક્યુમેન્ટ્સ અપડેટ રાખવા માટે કહે છે.

રાશનકાર્ડ, વોટર આઇડી, સરકારી આઇઢી કાર્ડ પર પણ એડ્રેસ હોય છે. જ્યારે પાસપોર્ટને આઇડી પ્રૂફ અને એડ્રેસ પ્રુફ બન્ને માટે ઉપયોગમાં લઇ શકાય છે. સ્કૂલ સર્ટિફિકેટમાં પણ ફોટોગ્રાફ હોય છે. આજ કારણ છે કે આ દરેકની સાથે અપડેટ હોવું જરૂરી હોય છે. જોકે, આમ કરવું અનિવાર્ય હોતું નથી. પરંતુ સમય-સમય પર તેને અપડેટ કરવાથી જાણકારી અપડેટ હોય છે. જેમા Biometric પણ સામેલ છે.