December 11, 2024

‘પુષ્પા-2’ સામે ઝુકી ગઈ ‘RRR’ અને ‘જવાન’, એડવાન્સ બુકિંગમાં જ 11 કરોડની આવક

Pushpa 2: અલ્લુ અર્જુનની ‘પુષ્પા 2 હવે સિનેમાઘરોમાં 10માં રિલીઝ થશે. આ પહેલા જ ફિલ્મ બોક્સ ઓફિસમાં તમામ રેકોર્ડ તોડવાની તૈયારીઓ છે. ભારતની સાથે અમેરિકામાં પણ એડવાન્સમાં બુકિંગ પૂરજોશમાં થઈ રહ્યું છે. આ ફિલ્મે તેના પ્રારંભિક એડવાન્સ બુકિંગમાં ‘RRR’ અને ‘જવાન’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે.

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં ઈસ્કોન પર અત્યાચાર, PM મોદી પાસેથી મદદ માંગી

પુષ્પા 2′ કમાણીના મામલે રેકોર્ડ બનાવશે
ફિલ્મ રિલીઝ થવાને હજૂ 10 દિવસ જેટલો સમય બાકી છે આ પહેલા 11 કરોડની કમાણી કરી લીધી છે. કારણ કે 11 કરોડ રૂપિયાથી વધુનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. ભારતમાં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મો પણ પાછળ રહી જશે. આ ફિલ્મમાં ફહદ ફાસીલ વિલનની ભૂમિકામાં છે અને અલ્લુ અર્જુનને ફરીથી મુખ્ય અભિનેતા તરીકે લેવામાં આવ્યા છે. તેમની સાથે હિરોઈનમાં રશ્મિકા મંદન્ના છે. આ ફિલ્મ 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.