January 23, 2025

મેદાન પર જોવા મળી ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની જુગલબંધી, વીડિયો આવ્યો સામે

IND vs PAK: UAEમાં રમાઈ રહેલા અંડર-19 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ Aની મેચ રમાઈ રહી છે. પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. જેમાં તેણે 50 ઓવરમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાનની ટીમે 281 રન બનાવ્યા છે. આ વચ્ચે ટીમ ઈન્ડિયાએ એક એવો કેચ પકડ્યો હતો જેને જોઈને બધા ચોંકી ગયા હતા. આ વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

મોહમ્મદ અમાનના હાથમાંથી ફેંકાયેલો કેચ યુદ્ધજીતે પકડ્યો
હારૂન અરશદે સ્વીપ શોટ રમવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી . કેપ્ટન મોહમ્મદ અમાન કેચ પકડવા પાછળ દોડ્યો હતો, આ દરમિયાન બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલો યુધજીત સિંહ પણ કેચ પકડવા દોડ્યો તેવું જોવા મળ્યું. ઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલો યુધજીત સિંહ પણ કેચ પકડવા દોડ્તો જોવા મળ્યો હતો. યુદ્ધજીતે આ કેસ પકડ્યો હતો. આ પછી ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ ખુશ જોવા મળી રહ્યા હતા. આ સમયે પાકિસ્તાનની ટીમ આશ્ચર્યચકિત થઈ ગઈ હોય તેવું જોવા મળ્યું હતું.