ભારતમાં પહેલી જુલાઈથી મોટો ચેન્જ આવવા જઈ રહ્યો છે. પોલીસ, વહિવટીતંત્ર અને ન્યાયતંત્ર સહિત બધા પર એની સીધી અસર થશે. એક જાગૃત નાગરિક તરીકે તમારે દેશમાં આવનારા આ મોટા ફેરફારો વિશે જાણવું જોઈએ. વાત ત્રણ નવા કાયદાની છે. IPC, CRPC અને એવિડન્સ એક્ટ ત્રણેય બદલાઈ ગયા છે. જેના સ્થાને આવેલા ત્રણ નવા કાયદા તમારા માટે જાણવા જરૂરી છે. શું છે આ કાયદા? જાણવા માટે જુઓ અમારી વિશેષ રજૂઆત Fullstop With Janak Dave