March 4, 2025

વેલેન્ટાઇન ડે પર OnePlus ફોન પર મળી રહ્યું છે 9,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ! આ રીતે લાભ લો

OnePlus: વેલેન્ટાઇન ડે વિક ચાલી રહ્યું છે. ત્યારે તમામ ગેજેટ પર ડિસ્કાઉન્ટ સાથે સેલિંગ ચાલી રહ્યું છે. થોડા જ દિવસ પહેલા OnePlus 13 સિરીઝ લોન્ચ કરી છે. જેમાં કંપનીએ 2 મોડલ OnePlus 13 અને OnePlus 13R રજૂ કર્યા છે. વેલેન્ટાઇન ડે ઑફર્સ સાથે, OnePlus 13R હવે એમેઝોન પર 40,000 રૂપિયાથી ઓછી કિંમતે મળશે. ઓફસ સાથે કુલ 9,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આવો જાણીએ તમામ માહિતી.

આ પણ વાંચો: 30 વર્ષ પછી મહિલાઓને આ 3 સુપરફૂડ્સનો સમાવેશ કરવો વરદાન સાબિત થશે

OnePlus 13R ડિસ્કાઉન્ટ ઓફર
OnePlus 13R હાલમાં એમેઝોન પર 42,998 રૂપિયામાં લિસ્ટેડ છે. OneCard ક્રેડિટ કાર્ડ અથવા RBL બેંક ક્રેડિટ કાર્ડનો જો તમે ઉપયોગ કરશો તો તમને 3,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. ફોનની એક્સચેન્જ વેલ્યુ પર 4 હજાર રૂપિયા જેવું ડિસ્કાઉન્ટ મળશે. જેના કારણે ફોનની કિંમત સાથે તમને 9000નું ડિસ્કાઉન્ટ મળી રહેશે.