January 25, 2025

અમદાવાદ સહિત ચાર જિલ્લામાં NSUI પ્રમુખની નિમણૂક, જાણો કોને કાર્યભાર સોંપાયો

અમદાવાદઃ NSUIના રાષ્ટ્રીય પ્રમુખ વરુણ ચૌધરી તથા ગુજરાત NSUIના પ્રભારી અંકુશ ભટનાગર અને ગુજરાત NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી દ્વારા આજ રોજ NSUIના જિલ્લા પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે.

1. બકુલ મકવાણા, પ્રમુખ, અમદાવાદ જિલ્લા NSUI
2. રૂષિરાજસિંહ જાડેજા, પ્રમુખ, કચ્છ જિલ્લા NSUI
3. ⁠યુગ પુરોહિત, પ્રમુખ, જૂનાગઢ જિલ્લા NSUI
4. ⁠ધીરેન્દ્રસિંહ સોલંકી, પ્રમુખ, સુરત શહેર NSUI