January 14, 2025

જમ્મુ કાશ્મીર, ગુજરાત સહિત 4 રાજ્યોમાં NIAના ધામા, 19 જગ્યાએ કર્યા દરોડા

Jammu Kashmir: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ આતંકવાદી ફંડિંગ કેસમાં જમ્મુ-કાશ્મીર, આસામ, મહારાષ્ટ્ર, યુપી અને ગુજરાત સહિત અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે NIAએ જમ્મુ અને કાશ્મીરમાં બારામુલ્લા, રિયાસી, બડગામ અને અનંતનાગ જિલ્લા સહિત અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. તેમણે કહ્યું કે આતંકવાદી ફંડિંગ કેસમાં કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર સહિત 4 રાજ્યોમાં 19 સ્થળો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ સિવાય તેમણે કહ્યું કે “દરોડ ચાલુ છે અને વધુ માહિતી શેર કરવામાં આવશે,”

સતત અપડેટ ચાલુ છે….