માંડવીમાં પડેલ અતિભારે વરસાદ બાદ અસરગ્રસ્ત પરીવારોને થયેલ નુકશાની અને પરિસ્થિતિ જાણતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ.
ગેનીબેન ઠાકોર સાથે શક્તિસિંહ ગોહિલ સુપ્રસિદ્ધ ગેળા હનુમાનજી મહારાજના દર્શને પહોંચ્યા હતા.
રાજકોટ આગનો ભોગ બનેલા પરિવારોને ન્યાય અપાવવા માટે ચાલી રહેલા અભિયાનમાં રાજકોટ શહેર કોંગ્રેસ પરિવારના સાથીદારો સાથે સંવાદ.
રાજકોટ આગનો ભોગ બનેલા પરિવારોને ન્યાય અપાવવા માટે ચાલી રહેલા અભિયાનમાં રાજકોટ શહેર કોંગ્રેસ પરિવારના સાથીદારો સાથે સંવાદ.
આજે અમદાવાદમાં કોંગ્રેસ પરિવારના સભ્યો અને આગેવાનો સાથે ભગવાન જગન્નાથના દર્શન, આરતી અને રથપૂજા કરવાનો લ્હાવો લીધો હતો.
આજે અમદાવાદમાં કોંગ્રેસ પરિવારના સભ્યો અને આગેવાનો સાથે ભગવાન જગન્નાથના દર્શન, આરતી અને રથપૂજા કરવાનો લ્હાવો લીધો હતો.
અયોધ્યામાં શ્રી રામે ભાજપને પાઠ ભણાવ્યો, ગુજરાતમાં મા અંબાએ બનાસકાંઠામાં કોંગ્રેસને આશીર્વાદ આપ્યા. હવે ભગવાન શંકરજીએ બદ્રીનાથમાં કોંગ્રેસને જીત અપાવી છે!
સુપ્રસિદ્ધ ગેળા હનુમાનજી મહારાજના દર્શન કર્યા.
ડો.પ્રભાબેન તાવિયાડના સમર્થનમાં દેવગઢ બારીયામાં આયોજિત ચૂંટણી સભામાં ભાગ લેનાર તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર.
કોંગ્રેસના ઉમેદવાર શ્રી નિતેશભાઈ લાલન (માતંગ)ના સમર્થનમાં આવનાર કચ્છના તમામ પ્રેમી મતદારોનો હૃદયપૂર્વક આભાર.