એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફી 2024માં ભારત-પાકિસ્તાન ટકરાશે, જાણો સંપૂર્ણ શેડ્યૂલ
Asian Hockey Champions Trophy 2024: એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં ભારતીય હોકી ટીમ ચીન સામે ટકરાશે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે પણ મેચ રમશે. હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય ટીમ રવિવારે યજમાન ચીન સામે તેના અભિયાનની શરૂઆત કરશે. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024 શેડ્યૂલ આ રહ્યું જોઈ લો.
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024 શેડ્યૂલ
- 11:00 AM, 8 સપ્ટેમ્બર, રવિવાર – દક્ષિણ કોરિયા vs જાપાન
- 01:15 PM, 8 સપ્ટેમ્બર, રવિવાર – મલેશિયા vs પાકિસ્તાન
- 03:30 PM, 8 સપ્ટેમ્બર, રવિવાર – ભારત vs ચીન
- 11:00 PM, 9 સપ્ટેમ્બર, સોમવાર – દક્ષિણ કોરિયા vs પાકિસ્તાન
- 01:15 PM, 9 સપ્ટેમ્બર, સોમવાર – ભારત vs જાપાન
- 03:00 PM, 9 સપ્ટેમ્બર, સોમવાર – ચીન vs મલેશિયા
- 11:00 AM, સપ્ટેમ્બર 11, બુધવાર – પાકિસ્તાન vs જાપાન
- 01:15 PM, સપ્ટેમ્બર 11, બુધવાર – મલેશિયા vs ભારત
- 03:30 PM, સપ્ટેમ્બર 11, બુધવાર – ચીન vs દક્ષિણ કોરિયા
- 11:00 AM, સપ્ટેમ્બર 12, ગુરુવાર – જાપાન vs મલેશિયા
- 01:15 PM, સપ્ટેમ્બર 12, ગુરુવાર – દક્ષિણ કોરિયા vs ભારત
- 03:30 PM, સપ્ટેમ્બર 12, ગુરુવાર – પાકિસ્તાન vs ચીન
- 11:00 AM, સપ્ટેમ્બર 14, શનિવાર – મલેશિયા vs દક્ષિણ કોરિયા
- 01:15 PM, 14 સપ્ટેમ્બર, શનિવાર – ભારત vs પાકિસ્તાન
- 03:30 PM, 14 સપ્ટેમ્બર, શનિવાર – જાપાન vs ચીન
- 10:30 AM, 16 સપ્ટેમ્બર, સોમવાર – 5ઠ્ઠા-6ઠ્ઠા સ્થાન માટે પ્લે-ઓફ
- 01:10 PM, 16 સપ્ટેમ્બર, સોમવાર – પ્રથમ સેમિ-ફાઇનલ
- 03:30 PM, 16 સપ્ટેમ્બર, સોમવાર – બીજી સેમી-ફાઇનલ
- 01:00 PM, 17 સપ્ટેમ્બર, મંગળવાર – ત્રીજું સ્થાન પ્લે-ઑફ
- 03:30 PM, સપ્ટેમ્બર 17, મંગળવાર – ફાઇનલ
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાના આ ખેલાડીએ તો વિરાટ-સૂર્યાને પણ છોડી દીધા, ફટકારી તોફાની સદી!
એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2024 માટે ભારતીય ટીમ
ફોરવર્ડઃ અરિજિત સિંહ હુંદલ, ઉત્તમ સિંહ, અભિષેક, સુખજીત સિંહ, ગુરજોત સિંહ.
ડિફેન્ડર્સઃ અમિત રોહિદાસ, જરમનપ્રીત સિંહ, હરમનપ્રીત સિંહ (કેપ્ટન), જુગરાજ સિંહ, સંજય, સુમિત.
મિડફિલ્ડર્સઃ નીલકંઠ શર્મા, રાજ કુમાર પાલ, વિવેક સાગર પ્રસાદ (VC), મનપ્રીત સિંહ, મોહમ્મદ રાહિલ મૌસિન.
ગોલકીપર્સઃ કૃષ્ણ બહાદુર પાઠક, સૂરજ કરકેરા.