January 24, 2025

ગુજરાતી મને બા જેવી વ્હાલી લાગે

શું આપણી ગુજરાતી ભાષા લુપ્ત થઈ જવાનો ખતરો છે? શા માટે 24મી ઓગસ્ટે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે? આપણા ગુજરાતી પુસ્તકો અને નાટકો પર આધારિત કઈ ફિલ્મો બની છે? જાણવા માટે જુઓ અમારી વિશેષ રજૂઆત Fullstop With Janak Dave