Gujarat Assembly By-Election LIVE: ગુજરાત વિધાનસભાની પાંચ બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન શરૂ
અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજાયું છે. ત્યારે સાથે સાથે જ પાંચ વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી પણ યોજવામાં આવી છે. જેમાં વિજાપુર, ખંભાત, માણાવદર, પોરબંદર અને વાઘોડિયા વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે.
લાઇવ અપડેટ્સ
- ગુજરાતની પાંચેય વિધાનસભા બેઠક પર મતદાનની શરૂઆત થઈ ગઈ છે. મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કોણ કોની સામે?
સીટ | ભાજપ | કોંગ્રેસ | |
1 | વિજાપુર | સીજે ચાવડા | દિનેશ પટેલ |
2 | ખંભાત | ચિરાગ પટેલ | મહેન્દ્રસિંહ પરમાર |
3 | પોરબંદર | અર્જુન મોઢવાડિયા | રાજુ ઓડેદરા |
4 | માણાવદર | અરવિંદ લાડાણી | હરિભાઈ કણસાગરા |
5 | વાઘોડિયા | ધર્મેન્દ્રસિંહ વાઘેલા | કનુભાઈ ગોહિલ |
વિજાપુર વિધાનસભા બેઠક
- પુરુષ મતદારોઃ 116172
- સ્ત્રી મતદારોઃ 109353
- અન્યઃ 11
- કુલઃ 225536
વાઘોડિયા વિધાનસભા બેઠક
- પુરુષ મતદારોઃ 128350
- સ્ત્રી મતદારોઃ 122312
- અન્યઃ 3
- કુલઃ 250665
ખંભાત વિધાનસભા બેઠક
- પુરુષ મતદારોઃ 120962
- સ્ત્રી મતદારોઃ 113696
- કુલઃ 234658
પોરબંદર વિધાનસભા બેઠક
- પુરુષ મતદારોઃ 134614
- સ્ત્રી મતદારોઃ 129607
- અન્યઃ 5
- કુલઃ 264226
માણાવદર વિધાનસભા બેઠક
- પુરુષ મતદારોઃ 129849
- સ્ત્રી મતદારોઃ 119493
- અન્યઃ 2
- કુલઃ 249344