January 24, 2025

દાંતાના સન્માન સમારોહમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા

અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

બનાસકાંઠાઃ જિલ્લાના દાંતા મુકામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વર્ષ 2022-2023 માટેના વિદ્યાર્થી અને કર્મચારી સન્માન સમારોહમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Alpesh Thakor (@alpeshthakor_)

ત્યારે આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતુ કે, ‘આ તબક્કે શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ પ્રદર્શન કરી અવ્વલ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓનું અને પોતાના કાર્યક્ષેત્રમાં ઉમદા પ્રદર્શન કરનાર કર્મચારીઓનું સન્માન કરી તેમની સાથે સંવાદ કર્યો.’