Top News World Miss World 2024: મિસ વર્લ્ડ ક્રિસ્ટીના પિઝકોવા છે દરિયાદિલ માણસ Vivek Chudasma 10 months ago Share ક્રિસ્ટીના પિઝકોવા મિસ વર્લ્ડ 2024ની વિજેતા બની છે. ક્રિસ્ટીના પિઝકોવાને મિસ વર્લ્ડ 2024નો તાજ પોલેન્ડની કેરોલિના બિયાલાવસ્કાએ પહેરાવ્યો હતો. ક્રિસ્ટીના કાયદાનો અભ્યાસ કરી રહી છે અને અભ્યાસની સાથે તે ગરીબ બાળકો માટે એક ફાઉન્ડેશન પણ ચલાવે છે. ક્રિસ્ટીનાનો જન્મ 19 જાન્યુઆરી 1999ના રોજ થયો હતો. અભ્યાસની સાથે તેણે મોડેલિંગ પણ કર્યું છે. ક્રિસ્ટીના એક ફાઉન્ડેશન પણ ચલાવે છે. જેનું નામ Krystyna Pyszko Foundation છે. ક્રિસ્ટીના ગરીબ બાળકો માટે અંગ્રેજી શાળા પણ ચલાવે છે. ક્રિસ્ટીના પિઝકોવા અભ્યાસની સાથે મોડલિંગ પણ વંચિત બાળકોને ભણાવે છે. Tags: Krystyna Pyszkova Miss World 2024 Continue Reading Previous આગામી પાંચ દિવસમાં લોકસભા ચૂંટણીની જાહેરાત થવાની સંભાવનાNext રાશનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક ન હોય તો અનાજ નહીં મળે, હજારો પરિવારો હેરાન More News ઇસ્કોન મંદિરના સાધુ પર આક્ષેપ મામલે મોટો ખુલાસો, યુવતીની અલ્હાબાદ HCમાં પ્રોટેક્શન માટે અરજી Ahmedabad Gujarat Top News Vivek Chudasma 8 minutes ago આબુ રોડ રેલવે સ્ટેશનના રિઝર્વેશન રૂમમાં આખલો ઘૂસ્યો, દોઢ વર્ષની બાળકીની છાતી પર પગ મૂકતા મોત Banaskantha Gujarat Top News Vivek Chudasma 2 hours ago નાસાનું અવકાશયાન “ધ પાર્કર સોલર પ્રોબ” સૂર્યની નજીક પહોંચ્યું World kinjal vaishnav 2 hours ago