MODI@10: મોદી સરકારે છેલ્લા 10 વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રે હાંસલ કરેલી સિદ્ધિ
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત બીજી વખત કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે. 17મી લોકસભાના છેલ્લા સંસદ સત્રના છેલ્લા સંબોધનમાં પીએમ મોદીએ તેમની સરકારની સિદ્ધિઓની પણ પ્રશંસા કરી હતી. છેલ્લા 10 વર્ષોમાં ભારતે સંરક્ષણ કૂટનીતિને નવો આયામ આપવામાં સફળતા મેળવી છે. વિદેશી સેનાઓ સાથે ભારતીય સૈનિકોની સંયુક્ત અભ્યાસને વેગ મળ્યો હોવાથી સંરક્ષણ સહયોગ કરારોને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ભારતે યુએસ સાથે લોજિસ્ટિક્સ એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (LEMOA) જેવા લોજિસ્ટિક્સ કરારો દ્વારા વૈશ્વિક શક્તિઓ અને વ્યૂહાત્ત્મક ભાગીદારો સાથે સંબંધો મજબૂત કર્યા છે. આ પહેલ સશસ્ત્ર દળોને એકબીજાની સુવિધાઓનો પરસ્પર ઉપયોગ કરવાની તક પૂરી પાડી રહી છે. ચાલો જાણીએ કે ભારતે કયા દેશ સાથે કયા સૈન્ય કરાર કર્યા છે…!
સંયુક્ત સેના અભ્યાસના કરારોની માહિતીઃ
રક્ષા અને સુરક્ષા સંવાદ માટે કરેલા કરારોની માહિતીઃ
સમુદ્રી સુરક્ષા સહયોગ માટે કરેલા કરારોની માહિતીઃ