Builder of Nation Award: ‘બેસ્ટ રેસિડેન્સિયલ પ્રોજેક્ટ લક્ઝરી’ કેટેગરીમાં વિજેતા કોણ?

Builder of Nation Award: વડોદરામાં ગુજરાતી ન્યૂઝ ચેનલ ન્યૂઝ કેપિટલ ગુજરાત દ્વારા ‘બિલ્ડર ઓફ ધ નેશન’ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડોદરાના બિલ્ડરોનું સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી હાજર રહ્યા હતા અને તેમના હસ્તે પણ વિજેતાઓને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
Best Residential Project Luxury – 33LE, કાબેલ બિલ્ડકોન
