PM મોદીની આદિવાસીઓ સાથે વાર્તાલાપ કરતી તસવીર વાયરલ, જાણો કેપ્શનમાં શું લખ્યું…
Tribal Pride Day: આજે ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આર્કાઇવ્ઝ એક્સ હેન્ડલ પર એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિવાસીઓ સાથે વાતચીત કરતા નજરે પડે છે.
ફોટા સાથે મૂકેલા કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શરૂઆતના વર્ષો દૂરના આદિવાસી વિસ્તારોમાં પગપાળા, સાયકલ અને મોટરસાયકલ પર વ્યાપક પ્રવાસ દ્વારા ચિહ્નિત કરવામાં આવ્યા હતા. આજે આપણે #JanjatiyaGauravDiwasની ઉજવણી કરીએ છીએ. મોદીએ તેમને આદિવાસી સમુદાયોના સંઘર્ષોને પ્રથમ હાથે સમજવામાં મદદ કરી હતી અને તેમને તેમના સમાવેશી વિકાસ માટે અથાક કામ કરવા પ્રેરણા આપી છે.’
Narendra Modi’s early years were marked by extensive travels on foot, bicycle, and motorcycle through remote tribal areas. Today, as we mark #JanjatiyaGauravDiwas, we reflect on the many experiences that helped him understand the struggles of tribal communities first hand and… pic.twitter.com/OGoSUYUldK
— Modi Archive (@modiarchive) November 15, 2024
આ પણ વાંચો:India vs South-Africa સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ફટકો, આ ખેલાડી ઈજાગ્રસ્ત
ભૂતકાળના અનુભવોનું પ્રતિબિંબ
PM નરેન્દ્ર મોદીના આદિવાસી વિસ્તારોમાં ભૂતકાળના અનુભવોનું પ્રતિબિંબ છે. નરેન્દ્ર મોદીએ ભૂતકાળમાં આદિવાસી વિસ્તારનો અનુભવો કર્યા હતા.