January 22, 2025

યુઝવેન્દ્ર ચહલે કરી ફરી એક પોસ્ટ, જાણો શું લખ્યું

Yuzvendra Chahal: ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે ફરી એક પોસ્ટ કરી છે. આ પોસ્ટ મૂકતાની સાથે ફરી એક વાર સોશિયલ મીડિયામાં તેના છૂટાછેડાની ચર્ચા થવા લાગી છે. આ પોસ્ટપરથી છૂટાછેડાની વાત વધુ મજબૂત થઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Dhanashree Verma (@dhanashree9)

આ પણ વાંચો: જાદુ કી જપ્પી લો અને આટલા રોગોને કરો દૂર

છૂટાછેડાની પોસ્ટથી થયો વાયરલ
​યુઝવેન્દ્ર ચહલ છેલ્લા ઘણા સમયથી સમાચારમાં છે. ઘણા મીડિયા રિપોર્ટમાં એવું કહેવું છે કે ધનશ્રી વર્મા અને ચહલ વચ્ચે કંઈ થીક ચાલી રહ્યું નથી. જેના કારણે બંને છૂટાછેડા લઈ શકે છે. આ વચ્ચે ભારતીય સ્પિનરે એક પોસ્ટ શેર કરી છે. જેના કારણે સનસની મચી ગઈ છે. ચહલે પોતાની પત્ની ધનશ્રી સાથેની તમામ તસવીરો ઈન્સ્ટાગ્રામ પરથી હટાવી દીધી છે. જોકે બંને તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તેણ પોસ્ટ શેર કરી છે. જેમાં તેણે લખ્યું કે “સાચો પ્રેમ દુર્લભ છે.