January 18, 2025

તમે ભારતમાં મહિલા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલ મેચ કેવી રીતે જોઈ શકો છો?

Women T20 World Cup 2024 Semifinal: મહિલા ટી20 વર્લ્ડ કપ 2024ની મેચ છેલ્લા તબક્કામાં પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની ટીમે સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આવતીકાલે પ્રથમ સેમિફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આવતીકાલે રમાશે અને બીજી સેમિફાઇનલ મેચ 18 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાવાની છે. બંને મેચનું આયોજન ભારતીય સમય અનુસાર સાંજે 7.30 કલાકે શરૂ થવાની છે.

અહિંયા લાઈવ જોઈ શકશો
મહિલા T20 વર્લ્ડ કપ 2024 ની બંને સેમિફાઇનલ મેચ તમે ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકો છો. આ સાથે તમે લાઈવ અપડેટ તમે અમારી https://newscapital.com/ પર પણ જોઈ શકો છો.

આ પણ વાંચો: સંજુ સદી ફટકારનાર ભારતનો પ્રથમ વિકેટકિપર બન્યો, આ રીતે કોંગ્રેસના નેતાઓએ કર્યું સ્વાગત

સેમિફાઇનલ માટે ક્વોલિફાય થયેલી તમામ ટીમોની ટીમો

ન્યુઝીલેન્ડ: મેડી ગ્રીન, બ્રુક હેલીડે, ફ્રેન જોનાસ, લેઈ કેસ્પરેક, જેસ કેર, એમેલિયા કેર,સોફી ડેવાઇન (સી), સુઝી બેટ્સ, એડન કાર્સન, ઇસાબેલા ગેજ (wk), રોઝમેરી મેર, મોલી પેનફોલ્ડ, જ્યોર્જિયા પ્લિમર, હેન્ના રોવે , લી તાહુહુ.

ઓસ્ટ્રેલિયા: અલાના કિંગ, ફોબી લિચફિલ્ડ, તાહલિયા મેકગ્રા, સોફી મોલિનક્સ, બેથ મૂની, એલિસા હીલી, ડાર્સી બ્રાઉન, એશ્લે ગાર્ડનર, કિમ ગાર્થ, ગ્રેસ હેરિસ, એલિસ પેરી, મેગન શૂટ, એનાબેલ સધરલેન્ડ, જ્યોર્જિયા વેરહામ, હીથર ગ્રેહામ.

દક્ષિણ આફ્રિકા: એન્નેરી ડેર્કસેન, મિકે ડી રિડર, આયાન્દા હલુબી, સિનાલોઆ જાફ્તા, મેરિજન કેપ્પ, લૌરા વોલ્વાર્ડ, એન્નેકે બોશ, તાંજામીન બ્રિટ્સ, નાદીન ડી ક્લાર્ક, , આયાબોંગા ખાકા, સુને લુસ, નોનકુલુલેકો મ્લાબા, સેશ્ની નાયડુ, તુમી તુમી, તુમી.

વેસ્ટ ઈન્ડિઝ: અફી ફ્લેચર, અશ્મિની મુનિસાર, ચાડિયન નેશન, ચિનેલ હેનરી, ડિઆન્ડ્રા ડોટિન, હેલી મેથ્યુસ (કેપ્ટન), શમાઈન કેમ્પબેલ, આલિયા એલીને, કરિશ્મા રામહરેક, મેન્ડી મંગરૂ, કિઆના જોસેફ, શામિલિયા કોનેલ, સ્ટેફની ટેલર, જાડા જેમ્સ એન. .