June 29, 2024

ઇન્દિરાએ શા માટે લાદી કટોકટી ? (ભાગ-2)

ઇન્દિરા ગાંધીને કટોકટીનો વિચાર કોણે આપ્યો હતો ? સંજય ગાંધીએ ઇન્દિરાને PM બનાવી રાખવા માટે કેવા ખેલ ખેલ્યા હતા ? ઇન્દિરાને શા માટે લશ્કરી બળવાનો ડર સતાવતો હતો ? જાણવા માટે જુઓ અમારી વિશેષ રજૂઆત Fullstop With Janak Dave