July 1, 2024

આ 30 સ્માર્ટફોન પર નહીં ચાલે WhatsApp, લીધો મોટો નિર્ણય

WhatsApp: જો તમે તમારા ફોનમાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppનો ઉપયોગ કરો છો, તો તમારા માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. વોટ્સએપ ઘણા સ્માર્ટફોનમાંથી તેના સપોર્ટને દૂર કરવા માટે નિર્ણય કરી લીધો છે. WhatsAppમાં થોડા જ દિવસમાં ઘણા ફોનમાંથી બંધી થઈ જશે.

નિર્ણય કરવાાં આવ્યો
યુઝર્સની સુરક્ષા અને ગોપનીયતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવાાં આવ્યો છે. જેમાં 35 સ્માર્ટફોનમાં તેનો સપોર્ટ બંધ કરી દેવામાં આવ્યો છે. યુઝર્સને WhatsApp એટલા માટે ગમે છે કારણ કે એક જ પ્લેટફોર્મ પરથી જ મેસેજિંગ, વોઈસ કોલિંગ, વીડિયો કોલિંગ અને ડોક્યુમેન્ટ શેરિંગ જેવી સુવિધાઓ મળી રહે છે. કંપની તેના વપરાશકર્તા માટે નવા નવા ફીચર લાવતી રહે છે. તેના પ્લેટફોર્મમાં કેટલાક ફેરફાર પણ કરે છે. આ યાદીમાં iOS અને Android બંને સ્માર્ટફોન સામેલ છે.

આ પણ વાંચો: Sim Cardના બદલાયા નિયમો, આ ધ્યાન રાખજો નહીંતર થશે મસમોટો દંડ

આ ફોનમાં બંધ થઈ જશે વોટ્સએપ
Samsung Galaxy Ace Plus, Samsung Galaxy Express 2, Samsung Galaxy Note 3, Samsung Galaxy Core, Samsung Galaxy S4 Zoom, Samsung Galaxy Grand, Samsung Galaxy S4 Mini, Samsung Galaxy S3 Mini, Samsung Galaxy S4 Active, Moto X, Moto G, iPhone SE, iPhone 5, iPhone 6, iPhone 6S, iPhone 6S Plus, Huawei Ascend G525, Huawei Ascend P6 S, Huawei GX1s, Huawei C199, Huawei Y625, Lenovo A858T, Lenovo 46600, Lenovo S890, Lenovo P70, Sony Xperia E3, Sony Xperia Z1, LG Optimus G LG Optimus 4X HD,LG Optimus L7 આ ફોનમાંથી WhatsAppમાં થોડા જ દિવસમાં ઘણા ફોનમાંથી બંધ થઈ જશે.