December 23, 2024

રેલવેના ડબ્બા પર દેખાતા આ નંબરો શું દર્શાવે છે?

તમે ટ્રેનમાં ટ્રાવેલ કરતા હોવ કે કોઇ સંબંધીને પિકઅપ કે ડ્રોપ કરવા રેલવે પ્લેટફોર્મ પર ગયા હોવ ત્યારે આ વસ્તુ તમે જોતા હશો પણ તેનો અર્થ શું છે તે કદાચ તમને ખબર નહીં હોય.