વોડાફોન આઈડિયાએ 17 જગ્યાએ શરૂ કરશે 5G સર્વિસ

Vodafone Idea: વોડાફોન આઈડિયાના કરોડો વપરાશકર્તાઓની 5G માટેની રાહ હવે પુર્ણ થઈ ગઈ છે. કંપની ઘણા શહેરોમાં 5G સેવા શરૂ કરવાની છે. ગયા વર્ષના નાના પાયે 5G સેવા શરૂ કરવામાં આવી હતી. આવો જાણીએ આ 17 જગ્યા વિશે જ્યાં શરૂ થશે વોડાફોનની 5G સેવા.
આ પણ વાંચો: યુઝવેન્દ્ર ચહલને વધુ એક ઝટકો, ટીમમાં ન મળ્યું સ્થાન
આ 17 જગ્યાએ Vi 5G સેવા થશે શરુ
હરિયાણા- કરનાલ (HSIIDC, ઔદ્યોગિક વિસ્તાર, સેક્ટર 3)
મહારાષ્ટ્ર- પુણે (શિવાજી નગર)
કોલકાતા-(સેક્ટર-V, સોલ્ટ લેક)
ગુજરાત- અમદાવાદ (દિવ્ય ભાસ્કર પાસે, કોર્પોરેટ રોડ, મકરબા, પ્રહલાદ નગર)
પંજાબ- જલંધર (કોટ કલાન)
યુપી વેસ્ટ – આગ્રા (જેપી હોટલ પાસે, ફતેહાબાદ રોડ)
મધ્ય પ્રદેશ – ઈન્દોર (ઈલેક્ટ્રોનિક કોમ્પ્લેક્સ, પરદેશીપુરા)
આંધ્ર પ્રદેશ – હૈદરાબાદ (આઈડા ઉપલ, રંગા રેડ્ડી)
તમિલનાડુ – ચેન્નાઈ (પેરુનગુડી, નેસાપક્કમ)
મુંબઈ- વરલી, મરોલ અંધેરી ઈસ્ટ
પશ્ચિમ બંગાળ – સિલીગુડી (સિટી પ્લાઝા સેવોકે રોડ)
બિહાર- પટના (અનિષાબાદ ગોલામ્બર)
કર્ણાટક- બેંગલુરુ (ડેરી સર્કલ)
દિલ્હી – ઓખલા ઈન્ડસ્ટ્રીયલ એરિયા ફેઝ 2, ઈન્ડિયા ગેટ, પ્રગતિ મેદાન
રાજસ્થાન – જયપુર (ગેલેક્સી સિનેમા પાસે, માનસરોવર ઈન્ડસ્ટ્રીયલ એરિયા, RIICO)
કેરળ- થ્રીક્કક્કડા, કાકનાડ
યુપી પૂર્વ – લખનૌ (વિભૂતિ ખંડ, ગોમતી નગર)