ચહેરાની ચમક વધારવા માટે E તેલમાં ઉમેરો આ વસ્તુઓ, જાણો કેવી રીતે કરશો તેનો ઉપયોગ

Vitamin E Oil: ચહેરા પર ચમક માટે લોકો અલગ અલગ પ્રકારના પ્રોડ્ક્ટનો ઉપયોગ કરતા હોય છે. જેના માટે તમારે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી. અમે તમને વિટામિન ઇ તેલને લગાવીને તમારી દિનચર્યાના ભાગ બનાવી દો. આવો જાણીએ કે વિટામિન ઇ તેલનો ઉપયોગ કેવી રીતે કરશો.
આ પણ વાંચો: Champions Trophy 2025: ભારત-બાંગ્લાદેશ મેચમાં વરસાદ બનશે વિલન?
ફેસ પેક કેવી રીતે બનાવવો?
કેમિકલ ફ્રી ફેસ પેક બનાવવા માંગો છો તો તમારે પહેલા વિટામિન E તેલ લેવાનું રહેશે. આ પછી તમારે તેમાં એલોવેરા જેલ અને ગુલાબજળ એડ કરો. આ તમામને સારી રીતે મિક્સ કરી દો. સારા પરિણામ મેળવવા માટે તમારા અઠવાડિયામાં તેને 4થી5 વાર લગાવવાનું રહેશે. આ પેસ્ટની મદદથી તમારા ચહેરા પર રહેલા ડાઘ દૂર થઈ જશે. જો ચહેરા પર તમને ફોલ્લીઓ થતી હોય તો તેને દૂર કરવા માટે પણ આ પેસ્ટ લગાવો.