December 22, 2024

વાવ પેટાચૂંટણી: ભાજપ સામે આજે ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

બનાસકાંઠા: વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાભરમાં કોંગ્રેસે સ્નેહમિલન થકી શક્તિ પ્રદર્શન કર્યું છે ગઈકાલે ભાભરમાં ભાજપનું સંમેલન હતું જેની સામે કોંગ્રેસે શક્તિ પ્રદર્શન કર્યું છે. સાંસદ ગેનીબેન ઠાકોરે ગુલાબસિંહ રાજપૂત માટે મત માગ્યા હતા લોકસભાની ચૂંટણીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે લોકસભાની ચૂંટણી લડી ત્યારે ભાજપના પાંચ લાખ મત ના દાવા હતા પૈસાની રેલમશેલ હતી વહીવટી તંત્રનો ઉપયોગ હતો છતાં પણ હું ચૂંટણી જીતી હતી. જોકે 2017 ની વાવ વિધાનસભામાં પણ આરપારની લડાઈ હતી સામે ઉમેદવાર પણ કોણ હતું એ તમને સમજો છો છતાં પણ હું જીતી હતી જ્યારે મુખ્યમંત્રી અને પ્રધાનમંડળ એ વાવનો ઘેરો ગાલ્યો છે.

ત્યારે છેલ્લા 30 વર્ષથી સરકાર કામમાં નિષ્ફળ ગઈ છે અને ભાજપને ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ નથી છતાં પણ ચૂંટણી લડવા નીકળ્યા છે એની મેને કહ્યું કે લોકસભાની ચૂંટણી હું ઠાકોર સમાજની હતી અને ચૂંટણી લડતી હતી ત્યારે આજે બીજેપમાં છે એ સમયે સમાજના આગેવાનો ક્યાં હતા એ એમને પૂછવું પડે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી પર ગેનીબેન વર્ષા હતા અને કહ્યું હતું કે લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર સ્વરૂપજીએ મારી સામે મોરચા હતો ત્યારે ભાજપમાં રહેલા રબર સ્ટેમ્પ આગેવાનો ક્યાં હતા જોકે ગેનીબેન એ કહ્યું કે વાવની સીટ હારી જવાથી સરકાર નથી બનવાની જીતી જવાથી પણ સરકાર નથી બની જવાની પરંતુ 2017 માં વાવ બેઠકથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવાની છે અને આ ચૂંટણીમાં વાવથી સુધી જ્યારે કોંગ્રેસને જીત સાથે ત્યારે 23 તારીખે ચૂંટણીનું પરિણામ આવશે અને 26 તારીખે લોકસભામાં પ્રિયંકા ગાંધી એન્ટ્રી કરશે.

કોંગ્રેસના શક્તિ પ્રદર્શનમાં ચંદનજી ઠાકોરે મોંઘવારીની વાત કરી હતી તો રઘુ દેસાઈએ પાર્ટી માટે કુરબાની ની વાત કરી હતી જોકે વાવ વિધાન સભામાં અપક્ષ ઉમેદવાર લક્ષ્મીબેન ઠાકોરે ગુલાબસિંહને સમર્થન આપ્યું છે. ત્યારે ગુલાબસિંહ રાજપૂતે પણ કહ્યું હતું કે ઠાકોર સમાજનું રૂણી છું ને ઠાકોર સમાજ જાતિવાદમાં માનતો નથી ચૂંટણીમાં ઘણા ઉશ્કેરવા આવશે ચૂંટણીમાં ભાજપવાળા જાતે ગાડીઓ તોડાવી અને કહેશે કે હુમલા થયા છે અને નામ કોંગ્રેસનું આપશે ત્યારે વાવ વિધાનસભાની બેઠક પર મને વિજય મળશે તો સાંસદ ગેનીબેન 2027માં ગાંધીનગરમાં લાલ લીલી અને પીળી પેનથી સહી કરશે.

જોકે પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર એ પણ ગઈકાલે ભાજપના સંમેલન સામે પ્રહાર કર્યા હતા અને કહ્યું કે મુખ્યમંત્રી અહીં આવીને અઢી કલાક બેસી રહ્યા તોય વસ્તી ના આવી જ્યારે ભાજપ સામે ચાખ્ખા મારતા કહ્યું કે ભાજપના ઉમેદવારને ઠરાવવા ભાજપના જ અપક્ષ ઉમેદવાર ઊભા રાખ્યા છે અને સ્વરૂપજી ઠાકોર ને હારવા માટે ટિકિટ આપી છે એટલે જાતિ જાતિ વચ્ચે લડાવશે. જોકે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ પણ કહ્યું હતું કે આ અધર્મ સામે ધર્મની ચૂંટણી છે વિચારધારાની લડાઈ છે અને આ ચૂંટણીથી 2017માં ગાંધીનગરમાં કોની સરકાર હશે તે નક્કી થશે જ્યારે અલ્પેશ ઠાકોર પર અમિત ચાવડાએ કહ્યું કે 2017 માં લાલ અને લીલી પેન વાળા કયા બેસશે તે એમને જ ખબર નહીં હોય.

તો કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપને ભાગલા પાડવાની રાજનીતિ વાળી પાર્ટી ગણાવી હતી તો ગેનીબેન ને ગાયની બહેનનું બિરુદ આપ્યું હતું ગેનીબેન નું કદ વધે છે એટલે ભાજપના પેટમાં તેલ રેડાય છે અને ગાયના નામે વોટ લેનારી ભાજપ ગાય માતા પ્લાસ્ટિકની કોથળી ખાઈને મળે છે એનું દુઃખ ભાજપને નથી અને ભાજપનો અહંકાર ભાજપને હરાવવાનો છે.