January 22, 2025

રાજ્યના પોલીસ બેડામાં મોટા ફેરફાર, 25 IPS/SPS અધિકારીઓની બદલી, જુઓ લિસ્ટ

25 IPS officers Transferred : ગુજરાતમાં મોટાપાયે પોલીસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં રાજ્યના 25 IPS અધિકારીની બદલી કરવાના આદેશ કરવામાં આવ્યા છે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરીને IPS અધિકારીઓની બદલીને લઈને જાણકારી આપવામાં આવી છે.

આ અધિકારીઓની થઈ બદલી