ઈલેક્ટોરલ બોન્ડથી દાન આપનારી ટૉપ 50 કંપનીઓમાં આટલી છે ગુમનામ
નવી દિલ્હી: ઈલેક્ટોરલ બોન્ડ ખરીદીને કઈ કંપનીએ રાજનૈતિક દળોને કેટલું દાન આપ્યું છે. તેનો આખો ડેટા સામે આવી ગયો છે. ચૂંટણી આયોગે પોતાની વેબસાઇટ પર તેની આખી યાદી જાહેર કરી છે. આ યાદીમાં એવું નથી જણાવાયું કે કઈ કંપનીએ કયા દળને કેટલું ડોનેશન આપ્યું છે. પરંતુ એવી જાણકારી જરૂરથી આપી છે કે, કયા દળે ઈલેક્ટોરલ બોન્ડમાં કેટલો રૂપિયો લગાવ્યો છે. આ અંતર્ગત જે ટૉપ 50 કંપનીઓની યાદી સામ આવી છે તેમાં મોટી સંખ્યામાં તેવી કંપનીઓ છે જેના નામ સામાન્ય માણસને ખબર પણ નથી. આ યાદીમાં રિલાયન્સ, અદાણી અથવા ટાટા ગ્રુપની કંપનીઓ નામ માત્રની જ છે.
જોકે જે નામી કંપનીઓએ મોટા પ્રમાણમાં ઈલેક્ટોરલ બોન્ડની ખરીદ્યા છે, તેમાં વેદાંતા, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, આઇએફબી એગ્રો, ટોરેંટ પાવર, ડો. રેડ્ડી લૈબોરેટરી, ઓરોબિંદો ફાર્મા સામેલ છે. જોકે આ ડોનેશનનો અર્થ એ નથી કે તેમા કંઇ ખોટું થયું છે.
નંબર | ઈલેક્ટોરલ બોન્ડ દ્વારા દાન આપનારી કંપનીઓનું નામ | રકમ (કરોડોમાં) |
1 | ફ્યૂચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસિઝ | 1368 કરોડ |
2 | મેઘા એન્જિનિયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ | 966 કરોડ |
3 | ક્વિક સપ્લાઇ ચેન | 410 કરોડ |
4 | વેદાંતા ગ્રુપ | 402 કરોડ |
5 | હલ્દિયા એન્જિનિયરિંગ લિમિટેડ | 377 કરોડ |
6 | ભારતી એરટેલ ગ્રુપ | 247 કરોડ |
7 | એસ્સેલ માઇનિંગ | 224 કરોડ |
8 | વેસ્ટર્ન યૂપી પાવર ટ્રાંસમિશન કંપની લિમિટેડ | 220 કરોડ |
9 | જિંદાલ ગ્રુપ | 195.5 કરોડ |
10 | કેવેંટર ફૂટપાર્ક ઈન્ફ્રા લિમિટેડ | 195 કરોડ |
11 | એમકેજે ઈન્ટરપ્રાઈસેસ લિમિટેડ | 192.42 કરોડ |
12 | મદનલાલ લિમિટેડ | 185.5 કરોડ |
13 | ટોરેન્ટ ગ્રુપ | 184 કરોડ |
14 | ડીએલએફ ગ્રુપ | 170 કરોડ |
15 | યશોધા સુપરસ્પેશ્યાલિટી હોસ્પિટલ | 162 કરોડ |
16 | ઉત્કલ એલ્યુમિલા ઈન્ટરનેશનલ લિમિટેડ | 145.3 કરોડ |
17 | બી.જી. શિર્કે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી | 117 કરોડ |
18 | ધારીવાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ | 115 કરોડ |
19 | એવિસ ટ્રેડિંગ ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ | 112 કરોડ |
20 | બિરલા ગ્રુપ | 107 કરોડ |
21 | ચેન્નાઈ ગ્રીન વુડ્સ પ્રાઈવેટ લિમિટેડ | 105 કરોડ |
22 | રૂંગતા સન્સ પ્રાઇવેટ લિમિટેડ | 100 કરોડ |
23 | IFB એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ | 92.3 કરોડ |
24 | રશ્મિ ગ્રુપ | 90.5 કરોડ |
25 | રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમિટેડ | 80 કરોડ |
26 | પ્રભુ સિક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ | 78.75 કરોડ |
27 | નાટકો ફાર્મા લિમિટેડ | 69.25 કરોડ |
28 | શ્રી સિદ્ધાર્થ ઇન્ફ્રાટેક એન્ડ સર્વિસીસ | 61 કરોડ |
29 | એનસીસી લિમિટેડ | 60 કરોડ |
30 | ઇન્ફિના ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડ | 60 કરોડ |
31 | ડીવીએસ લેબોરેટરીઝ | 55 કરોડ |
32 | યુનાઈટેડ ફોસ્ફરસ ઈન્ડિયા એલએલપી | 55 કરોડ |
33 | નવયુગ એન્જિનિયરિંગ કંપની | 55 કરોડ |
34 | ધ રામકો સિમેન્ટ્સ | 54 કરોડ |
35 | મોડર્ન રોડ મેકર્સ | 53 કરોડ |
36 | ઓરોબિંદો ફાર્મા | 52 કરોડ |
37 | ટ્રાન્સવેઝ એક્ઝિમ પ્રાઇવેટ લિમિટેડ | 47.5 કરોડ |
38 | ઋત્વિક પ્રોજેક્ટ્સ | 45 કરોડ |
39 | PCBL લિમિટેડ | 45 કરોડ |
40 | એમએસ એસ એન મોહંતી | 45 કરોડ |
41 | સસમલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ | 44 કરોડ |
42 | શિરડી સાઈ ઇલેક્ટ્રિકલ્સ | 40 કરોડ |
43 | SEPC પાવર | 40 કરોડ |
44 | PHL ફાઇનિવેસ્ટ પ્રાઇવેટ લિ | 40 કરોડ |
45 | લક્ષ્મી સિવિલ એન્જિનિયરિંગ સર્વિસ્ડ | 40 કરોડ |
46 | સિપ્લા લિમિટેડ | 39.2 કરોડ |
47 | SWAL કોર્પોરેશન લિમિટેડ | 35 કરોડ |
48 | સફલ ગોયલ રિયલ્ટી | 35 કરોડ |
49 | NEXG ડિવાઇસેસ પ્રાઇવેટ લિમિટેડ | 35 કરોડ |
50 | લક્ષ્મી નિવાસ મિત્તલ | 35 કરોડ |