July 1, 2024

આ પ્રેમ નહીં પણ જેહાદ છે | This is not love but Jihad

આ પ્રેમ નહીં પણ જેહાદ છે, શું સાચો પ્રેમી પોતાની પ્રેમિકાના ટૂકડેટૂકડા કરી શકે ? શું વ્યક્તિ પોતાની પ્રેમિકાથી પોતાનું ખરું નામ છુપાવી શકે ? શું પોતાનો ધર્મ પણ છુપાવી શકે ? શું પ્રેમિકા પર તેનો ધર્મ બદલવા માટે પ્રેશર કરી શકે ? શું પ્રેમિકાના પરિવારજનોને હત્યાની ધમકી આપી શકે ? ચોંકાવનારી માહિતી માટે જુઓ અમારી વિશેષ રજૂઆત Full Stop With Janak Dave