સચિન તેંડુલકરનો આ મહાન રેકોર્ડ તૂટતા બચી ગયો!

Sachin Tendulkar: આજના દિવસે ભારતીય ક્રિકેટને ઝટકો લાગ્યો છે. જે વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત હતી. જોકે સારી વાત એ છે કે કોહલીએ હજૂ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ છોડી રહ્યો નથી. કોહલી વનડે રમવાનું ચાલુ રાખશે. હવે તે ભારતીય જર્સીમાં જોવા મળશે તે ખૂબ જ દુર્લભ બનશે.

આ પણ વાંચો: એરટેલના 399 રૂપિયાના આ પ્લાનમાં મેળવો આટલા લાભ

સચિનનો આ રેકોર્ડ અકબંધ
કોહલીની નિવૃત્તિને બાદ સચિન તેંડુલકરનો એક મહાન રેકોર્ડ તોડવો ખૂબ મુશ્કેલ બની ગયો છે. સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારી છે.સચિન તેંડુલકર હજુ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન છે. સચિને આ રેકોર્ડ બનાવ્યો ત્યારે કોઈને અપેક્ષા નહોતી કે કોઈ તેની નજીક પણ આવી શકે છે. પરંતુવિરાટ બીજા સ્થાન પર છે. વિરાટ આ રેકોર્ડને તોડવામાં સફળ થઈ શકતો હોત. પરંતુ એવું થયું નહીં કારણ કે હવે તેણે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. હવે આ રેકોર્ડ તોંડવો ખૂબ મુશ્કેલ બની ગયો છે.