December 22, 2024

અન્યાય સામે અવાજ, નાની ઉંમરમાં શહીદી, નસ નસમાં જોશ ભરી દેશે ભગતસિંહના આ વિચારો

Shaheed Bhagat Singh Jayanti 2024: ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાન યોદ્ધા અને રાષ્ટ્રીય નાયક શહીદ ભગત સિંહની આજે 117મી જયંતી છે. બગત સિંહનો જન્મ 28 સપ્ટેમ્બર 1907માં લાહોર (હાલમાં પાકિસ્તાન)માં થયો હતો. ભગત સિંહનું નામ ભારતના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરપોમાં લખેલું છે. ભગત સિંહની જન્મ તિથિ સમગ્ર ભારતમાં ગર્વ અને શ્રદ્ધાંજલિથી યાદ કરવામાં આવે છે. ભગત સિંહે પોતાના બલિદાનથી ભારતીય સ્વતંત્રતાના આંદોલનને નવી ઉંચાઈ પર લઈ જવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નીભાવી હતી. આ અવસરે આજે અમે તમને જણાવીશું નસ નસમાં જોશ ભરી દેતા તેમના વિચારો વિશે.

  • જિંદગી તો ખુદ કે દમ પર જી જાતી હૈ, દૂસરો કે કંધો પે તો સિર્ફ જનાજે ઉઠાયે જાતે હૈ.
  • પ્રેમી પાગલ ઔર કવિ એક હી ચીજ સે બને હોતે હૈ ઔર દેશભક્ત કો લોગ અક્સર પાગલ કહેતે હૈ.
  • રાખ કા હર એક કણ મેરી ગર્મી સે ગતિમાન હૈ. મેં એક ઐસા પાગલ હું જો જેલ મેં ભી આઝાદ હૈ.
  • અગર બહરો કો સુનાના હૈ તો આવાજ કો બહુત જોરદાર હોના હોગા. જબ હમને બમ ગિરાયા તો હમારા મકસદ કિસી કો મારના નહીં થા. હમને અંગ્રેજ હકૂમત પે બમ ગિરાયા થા.
  • મૈં ઈસ બાત પે જોર દેતા હું કી મૈં મહત્ત્વકાંક્ષા, ઉમ્મીદ ઔર જિંદગી કે પ્રતિ આકર્ષણ સે ભરા હું લેકીન જરુરત પડને પર સબ ત્યાગ સકતા હું ઔર વહીં સચ્ચા બલિદાન હૈ.
  • વ્યક્તિઓ કો કૂચલકર ભી આપ ઉનકે વિચાર નહીં માર સકતે હૈ.
  • ક્રાંતિ માનવજાતિ કા એક અપરિહાર્ય અધિકાર હૈ. સ્વતંત્રતા સભી કા કભી ખત્મ ન હોનેવાલા જન્મસિદ્ધ અધિકાર હૈ. શ્રમ સમાજ કા વાસ્તવિક નિર્વાહક હૈ.