December 22, 2024

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં વધુ 3 લોકોની ધરપકડ

TRP ગેમઝોનમાં બનેલી દુઃખદ ઘટના સંદર્ભે રાજ્યના રાહત કમિશનરે વિગતો આપી.

Rajkot: રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અગ્નિકાંડમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચીફ ફાયર ઓફિસર (CFO), ડેપ્યુટી ફાયર ઓફિસર (DyCFO) તેમજ વેલ્ડિંગ સુપરવાઇઝરની ધરપકડ કરવામાં આવી છે.