December 19, 2024

પરેશ ગોસ્વામીની આગાહી, આ વર્ષે વરસાદ ભુક્કા બોલાવશે

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી એ આગાહી કરી છે કે ગુજરાતમાં આ વખતનું ચોમાસું જોરદાર રહેશે. 10-15 જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસું બેસશે.