December 25, 2024

ભારતને હવે PoK જ નહીં, તિબેટ પણ જોઈએ

હવે, ભારતે ચીનને એની જ ભાષામાં જવાબ આપ્યો છે. PM મોદીની લીડરશિપમાં NDA સરકારે તિબેટમાં 30 સ્થળોનાં નામ બદલવાના પ્રસ્તાવને ગ્રીન સિગ્નલ આપી દીધો છે. કોઈ જાતનો સંબંધ ન હોવા છતાં અરુણાચલ પ્રદેશ માટે ફોઇબા બનવાની કોશિશ કરી રહેલા ચીનને આ રીતે જવાબ અપાયો છે. આ નવાં નામને ભારતીય આર્મી દ્વારા રિલીઝ કરવામાં આવશે. ઇન્ડિયન આર્મી પોતાના નકશા પર પણ આ સ્થળોનાં નામ બદલશે. જૂઓ અમારી વિશેષ રજૂઆત Fullstop With Janak Dave