December 18, 2024

Budget 2024: ગ્રાફિક્સમાં સમજો સમગ્ર બજેટ, સરકારે કઈ-કઈ મોટી જાહેરાત કરી

અમદાવાદઃ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2024-25નું બજેટ લોકસભામાં રજૂ કર્યું હતું. ત્યારે ગ્રાફિક્સમાં સમજો બજેટમાં કઈ-કઈ મોટી જાહેરાત કરવામાં આવી છે અને કયો ફાયદો થશે. જાણો સમગ્ર માહિતી…