December 27, 2024

Netflixએ આપ્યો મોટો ઝટકો, આ સુવિધા માટે વધુ પૈસા ચૂકવવા પડશે

Netflix: લોકપ્રિય OTT સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ Netflix એ તેના કેટલાક ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. જેમાં હવે તમારે એડ ફ્રી ફિલ્મો જોવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે. હવે કંપનીએ કેટલાક દેશોમાં તેના સૌથી સસ્તા એડ ફ્રી કન્ટેન્ટ પ્લાનને લિસ્ટમાંથી હટાવી દીધો છે.

વધુ પૈસા ખર્ચવા પડશે
લોકપ્રિય OTT સ્ટ્રીમિંગ એપ Netflix એ તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. જેમાં એડ ફ્રી કન્ટેન્ટ પ્લાન માટે તમારે હવે વધારે પૈસા ખર્ચ કરવા પડશે. મહત્વની વાત તો એ છે કે જો તમે આ પ્લાન લો છો તો તમને OTT સ્ટ્રીમિંગ દરમિયાન જાહેરાતો દેખાશે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે કંપનીએ કેટલીક જગ્યાએ તેનો સૌથી સસ્તો એડ ફ્રી પ્લાન બંધ કરી દીધો છે. જેના માટે વપરાશકર્તાએ તેની વધારે ચૂકવણી કરવી પડશે.

આ યુઝર્સે વધુ પૈસા ખર્ચવા પડશે
2023માં નેટફ્લિક્સે અમેરિકા અને બ્રિટનમાં નવા ગ્રાહકો માટે દર મહિને $11.99ની કિંમતનો સૌથી સસ્તો એડ-ફ્રી પ્લાન બંધ કર્યો હતો. હવે ફરી એક વાર સસ્તો પ્લાન બંધ થવાના અહેવાલ મળી રહ્યા છે. હવેથી ગ્રાહકોને યુઝર્સને લગભગ $15.49 એટલે કે એડ-ફ્રી મૂવીઝ માટે લગભગ 1300 રૂપિયા અને વેબ સીરીઝ માટે $22.99 એટલે કે લગભગ 1900 રૂપિયા ખર્ચવા પડશે.
સા ચૂકવવા પડશે. યુઝર્સને લગભગ $15.49 એટલે કે એડ-ફ્રી મૂવીઝ માટે લગભગ 1300 રૂપિયા અને વેબ સીરીઝ માટે $22.99 એટલે કે લગભગ 1900 રૂપિયા ખર્ચવા પડશે. એક યુઝરે એક સોશિયલ મીડિયામાં એક ફોટો શેર કર્યો છે. જેમાં . આ સ્ક્રીનશોટમાંથી કંપનીનો સૌથી સસ્તો બેઝિક પ્લાન ગાયબ જોવા મળી રહ્યો હતો.