નેપાળમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, બિહારમાં પણ કેટલીક જગ્યાએ આંચકા અનુભવાયા

Earthquake: નેપાળમાં 5.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે 02:36 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. નેપાળ સહિત બિહારમાં પણ કેટલીક જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

આ સાથે પાકિસ્તાનમાં પણ વહેલી સવારે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. સવારે 5:14 કલાકે 4.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો.