નવસારીમાં માછીમારને બોટના એન્જીન માટે સબસીડીની સહાય માટે લાંચીયો અધિકારી ઝડપાયો

Navsari News: માછીમારને બોટના એન્જીન માટે સબસીડીની સહાય માટે લાંચીયો અધિકારી ઝડપાયો છે. ફીશરીઝ વિઙાગના આસી. સુપ્રિટેન્ડેન્ટ લાંચ લેતા ઝડપાયા છે. અધિકારી દિપકકુમારે ચૌહાણે માછીમાર પાસે કુલ 15હજારની લાંચ માગી હતી.
આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી નેતાની હત્યા, વિદેશ મંત્રાલયે કરી ટીકા
લાંચીયા અધિકારીને ઝડપ્યો
મત્સય ઉદ્યોગ નિયામકની કચેરીની બિલ્ડીંગમાં જ લાંચ સ્વિકારી માછીમારે ટોલરબોટ માટે નવુ એન્જીન ખરીદ કરેલ હતી. માછીમારે સરકારની સહાય માટે ઓનલાઈન અરજી કરી હતી. અરજીની કાર્યવાહી અંગે અધિકારીએ 50હજાર માંગ્યા હતા. બોટના માલીક પિતાની નામની જગ્યાએ પુત્રનુ નામ કરાવવા 10 હજાર માંગ્યા હતા. ગુજરાત એસીબીની સુરતની ટીમે છટકુ ગોઠવી લાંચીયા અધિકારીને ઝડપ્યો છે.