રાજકોટમાં નબીરાઓએ યુવકનો જીવ લીધો, પોલીસે સહયોગ આપ્યો?

રાજકોટમાં 21 માર્ચે સગીરો અકસ્માત સર્જેે છે જેમાં એક યુવક પોતાનો જીવ ગુમાવે છે.... અને પોલીસ સમક્ષ હાજર થાય છે પુખ્ત વયનો આરોપી... શું છે સમગ્ર મામલો જાણો આ વીડિયોમાં